દાવો / પાકિસ્તાનની ટીમમાં હોત તો... IPL ના આ સ્ટાર બોલરના તો પાકિસ્તાની ખેલાડી પણ કરે છે ભરપેટ વખાણ

kamran akmal said if umran malik was in pakistan he would have played international cricket

ઉમરાન મલિક આઈપીએલની હાલની સિઝનમાં કહેર વરસાવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના આ બોલરે તેની ઝડપથી અનુભવી બેટરોને પરેશાન કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ