બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kamalam protest case: Gandhinagar court grants bail to 55 AAP leaders

વિરોધ ભારે પડ્યો / AAPને રાહત: ગાંધીનગર કોર્ટે 55 નેતાઓના જામીન કર્યા મંજૂર, 11 દિવસના જેલવાસ બાદ શરતી છૂટકારો

Vishnu

Last Updated: 02:09 PM, 30 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર કોર્ટે અગાઉ કોર્ટે 28 મહિલા નેતાઓને જામીન આપ્યા હતા, આજ AAPના 55 નેતાઓના જામીન મંજૂર, 11 દિવસથી હતા જેલમાં

  • કમલમમાં વિરોધ કેસમાં AAP નેતાઓના હતા જેલમાં
  • AAPના 55 નેતાઓના જામીન મંજૂર
  • તમામ નેતાઓને શરતી જામીન આપવામાં આવ્યા

20 ડિસેમ્બરે કમલમ ખાતે થયેલા ઘર્ષણ બાદ 21 ડિસેમ્બરેના રોજ તમામ નેતાઓને ગાંધીનગર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તમામ નેતા કાર્યકરોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા કારણ કે  રાયોટિંગ, છેડતી, મારામારી સહિત 19 કલમો હેઠળ ગુના નોંધાયા હતા જે બાદ આજે કોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં AAP નેતાઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.અગાઉ કોર્ટે 28 મહિલા નેતાઓને જામીન આપ્યા હતા જે બાદ આજે AAPના 55 નેતાઓને શરતી જામીન આપવામાં આવતા જેલમાંથી છુટકારો થયો છે.

20 ડિસેમ્બરથી હતા જેલમાં
ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મુદ્દે વિરોધ કરવા કમલમ પહોંચેલા AAP અને ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે મોટું ઘર્ષણ થયું હતું, જે બાદ 21 ડિસેમ્બરના રોજ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પ્રવિણ રામ, નિખિલ સવાણી,સહિત તમામ AAP કાર્યકર્તા ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા, તે પહેલા બનાવની મોડી રાત્રે કોર્ટમાં 26 મહિલા કાર્યકરોને પેશ કરાઇ હતી. જેમાં જામીન નામંજૂર થતા મહિલાઓને રાત સાબરમતી જેલમાં રાત વિતાવવી પડી હતી.

કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો છે
ગાંધીનગર પોલીસે AAP કાર્યકર ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને પ્રવીણ રામ સહિત ટોળા સામે ફરિયાદો દાખલ કરી હતી. આ ફરિયાદમાં અલગ અલગ IPC હેઠળ કલમો દાખલ કરાઇ છે. જેમાં કલમ 452, 353,353 A , 341, 323, 143,144,145, 147, 148,149, 151, 152, 269, 188, 429, 504, 120B, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી, સેક્શન 37, એપેડેમિક એક્ટ 37, ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 135  સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાઇ છે. બિન જામીનપાત્ર કલમો ઉમેરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ