બ્લન્ડર / ભાજપના કાર્યક્રમમાં મોટો છબરડો, દીનદયાલની જગ્યાએ એવું લખાયું નામ કે સોશ્યલ મીડિયામાં વાય

kaithal Haryana pandit Dindayal poster blunder viral

પંડિત દિનદયાલની જન્મજયંતિની ઉજવણીમાં હરિયાણામાં એક કાયર્ક્રમમાં પોસ્ટરમાં ભાંગરો વટાયો હતો જે આગની જેમ વાયરલ અને ટ્રોલ થયો હતો. હરિયણા ભાજપે તો આ પોસ્ટર સાથેના ફોટા ટ્વીટ કરીને ઉતારી લીધી હતા પરંતુ સોસિયલ મીડિયામાં ત્યાં સુધીમાં ફોટા વાયરલ થઈ ચુક્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ