હુમલો / અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્સીટીમાં આતંકી હુમલો; 20ના મોત; તાલિબાને આપ્યું આ નિવેદન 

Kabul University terror attack atleast 20 killed taliban denies involvement

અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્સીટીમાં આતંકી હુમલો થતા 20 જેટલા લોકોના મોત નિપજ્યા છે અને 22 લોકો ઘાયલ થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ