રાજનીતિ / કોંગ્રેસમાં જામ્યો રાજીનામાનો દોર, વધુ એક યુવા નેતાએ છોડ્યું મહાસચિવ પદ

Jyotiraditya Scindia resigns as as General Secretary of All India Congress Committee (AICC)

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાર્યકરો સમક્ષ વ્યક્ત કરેલા દુ:ખ બાદ કોંગ્રેસમાં રાજીનામાં આપવાની મોસમ જામી છે. આજરોજ મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવડાએ રાજીનામું ધરી દીધા બાદ વધુ એક યુવા કોંગ્રેસી નેતાએ તાજેતરમાં પોતાના પદેથી રાજીનામું ધરી દીધું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ