રાજ્યસભા ચૂંટણી / કેસરિયો ધારણ કર્યાના બે જ કલાકમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને MPથી રાજ્યસભાની ટિકિટ

jyotiraditya scindia bjp rajya sabha seat madhya pradesh

ક્યારેક કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાહુલ ગાંધીની નજીક રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે જેપી નડ્ડાની હાજરીમાં ભાજપની સદસ્યતા લીધી. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં જોડાયાના બે જ કલાકમાં મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની ટિકિટ મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ