તમારા કામનું / બસ આ 3 ડૉક્યુમેન્ટથી તમે પણ બનાવી શકો છો કિસાન ક્રેડિટ કાર્ડ, જરૂર પડ્યે ક્યારેય નહીં થાય પૈસાની કમી

Just with these 3 documents you can also create a Kisan credit card, you will never run out of money when needed.

ભલે ખેડૂત કોઈ બીજાની જમીનમાં ખેતી કરતો હોય પણ એ KCCનો લાભ લઈ શકે છે. KCCનો લાભ ઉઠાવવા માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 75 વર્ષની ઉંમર હોવી જોઈએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ