બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / jupiter closest to earth in 59 years

અવકાશ / 59 વર્ષમાં પહેલી વખત બની રહ્યો છે આ સંયોગ, પાંચ દિવસ બાદ બની ચોંકાવનારી ઘટના

Premal

Last Updated: 04:55 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ બૃહસ્પતિ પૃથ્વીની નજીક આવી રહ્યો છે. માત્ર પાંચ દિવસ બાદ આ ઘટના થશે. NASAએ કહ્યું, આમ 59 વર્ષોમાં પહેલી વખત થઇ રહ્યું છે. તેથી આ નજારો ખૂબ ખાસ રહેવાનો છે. આવો જાણીએ આ ઘટનાનો શું અર્થ છે?

  • સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ બૃહસ્પતિ આવી રહ્યો છે પૃથ્વીની નજીક
  • 59 વર્ષમાં પહેલી વખત પૃથ્વીની નજીક આવી રહ્યો છે
  • 25 અથવા 26 સપ્ટેમ્બરે ઘટશે આ ઘટના 

બૃહસ્પતિ પૃથ્વીની નજીક આવી રહ્યો છે

26 સપ્ટેમ્બર 2022. આ તારીખ તમારા કેલેન્ડરમાં નોંધી લો. 59 વર્ષોમાં પહેલી વખત આમ થઇ રહ્યું છે કે સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ બૃૃહસ્પતિ પૃથ્વીની નજીક આવી રહ્યો છે. આ તારીખને બૃહસ્પતિ ગ્રહ સૂર્યની ઠીક ઉલટી દિશામાં હશે. પૃથ્વી પરથી જોવા મળશે. ગુરુની આ દિશા બદલવાની આ સ્થિતિને વૈજ્ઞાનિક ભાષામાં અપોજિશન કહે છે. ગુરૂ ગ્રહ માટે અપોજિશન એક સામાન્ય પ્રક્રિયા છે. દર 13 મહિનામાં એક વખત થાય છે. દર વર્ષે પૃથ્વી અને ગુરૂ એકબીજાની નજીક આવે છે. પરંતુ આ વખતે 25 અથવા 26 સપ્ટેમ્બરે આ ઘટના ઘટી રહી છે, જે દુર્લભ છે. આ 59 વર્ષોમાં પહેલી વખત થઇ રહ્યું છે કે જ્યારે પૃથ્વી અને ગુરૂ ગ્રહ એકબીજાની સૌથી નજીક હશે. જેના કારણે તમને આકાશમાં ગુરૂ ગ્રહ એક મોટા ચમકતા તારાની જેમ જોવા મળશે. જો આકાશ સાફ રહ્યું તો તમે ટેલિસ્કોપની મદદથી તેને ચંદ્ર અને આ વાયુયુક્ત ગ્રહને આરામથી જોઇ શકશો. 

ગુરૂ ગ્રહને નરી આંખે ચમકતા તારાની જેમ જોઇ શકાય 

અલબામા સ્થિત NASAના માર્શલ સ્પેસ ફ્લાઈટ સેન્ટરમાં રિસર્ચ એસ્ટ્રોફિજિસિસ્ટ એડમ કોબેલસ્કીએ કહ્યું કે 26 સપ્ટેમ્બરે તો ખાસ દિવસ છે. પરંતુ તેની પહેલા અને બાદમાં થોડા દિવસો સુધી ગુરૂ ગ્રહને ખુલ્લી આંખોથી એક ચમકતા તારાની જેમ જોઇ શકાય છે. માત્ર હવામાન સારું, આકાશ કાળુ અને પ્રદૂષણ મુક્ત હોવુ જોઈએ. ચંદ્ર બાદ સૌથી વધુ ચમકતુ દેખાય તો તે બૃહસ્પતિ ગ્રહ છેે. 

પૃથ્વીથી કેટલો દૂર રહેશે ગુરૂ ગ્રહ

પૃથ્વી સૂર્યનુ ચક્કર 365 દિવસમાં લગાવે છે. ગુરૂ 4333 દિવસમાં સૂર્યનુ એક ચક્કર લગાવે છે. એટલેકે પૃથ્વી 12 વર્ષની બરાબર. 25 અને 26 સપ્ટેમ્બર 2022ના રોજ પૃથ્વીથી ગુરૂ ગ્રહનુ અંતર 59 કરોડ કિલોમીટર રહેશે. જ્યારે સામાન્ય રીતે મહત્તમ અંતર 96 કરોડ કિલોમીટર રહે છે. આની પહેલા અમારી ધરતીની પાસે ગુરૂ ગ્રહ ઓક્ટોબર 1963માં જોવા મળ્યો હતો. નજીક આવવાનો અર્થ છે વૈજ્ઞાનિકો માટે વધુ સારું રિસર્ચ કરવા માટે. તારોને દેખાતા ખગોળશાસ્ત્રીઓ અને શોકિયા લોકો માટે આ અઠવાડિયો ખૂબ ખાસ રહેશે. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ