દુર્ઘટના / હૈદરાબાદ નજીક ગુજરાતના ધારાસભ્યના પરીવાર નડ્યો અકસ્માત, પૌત્રીનું મોત, 6 ઇજાગ્રસ્ત

Junagadh MLA Bhikha Joshi family road accident in Hyderabad granddaughter dies

હૈદરાબાદ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ગુજરાતના ધારાસભ્યના પરીવારને અકસ્માત નડ્યો છે. જેમાં ધારાસભ્યની પૌત્રીનું મોત નિપજ્યું છે જ્યારે પરીવારના અન્ય 6 સભ્યોને ઇજા થવા પામી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ