ચૂંટણી પરિણામ / જૂનાગઢ મહાનગરપાલિકામાં કેસરિયો લહેરાયો, કોંગ્રેસે માત્ર ખાતું ખોલ્યું અને NCPની કોંગ્રેસ કરતાં ચાર ગણી બેઠકો પર જીત  

junagadh corporation result BJP victory

રાજ્યભરમાં ચર્ચિત બનેલી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું અંતે પરિણામ આવ્યું છે. ભાજપે 59માંથી 54 બેઠક મેળવી કેસરિયો લહેરાવ્યો છે. જ્યારે કોંગ્રેસ માત્ર ખાતું ખોલાવતાં એક બેઠક મેળવી છે જેની સામે NCPએ કોંગ્રેસ કરતાં ચાર ગણી અર્થાત્ 4 બેઠક જીતી વિરોધ પક્ષ તરીકે જગ્યા મેળવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ