અનોખું / આ જ્યૂસ વેચનાર એવી વસ્તુમાં આપે છે જ્યૂસ કે જાણીને તમે પણ કરશો સલામ

Juice Vendor in Bangalore sells juice in fruit shells to avoid plastic usage

ફ્રેશ ફ્રુટનો જ્યુસ પીવો તો કોને ન ગમે? આમ શુદ્ધ અને પ્રાકૃતિક ગણાતો જ્યુસ આખરે તો એક પ્લાસ્ટિકના કપમાં સર્વ થાય છે જે સરવાળે પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. કર્ણાટકના એક જ્યુસવાળાએ સાચા અર્થમાં જ્યુસને સાત્વિક બનાવ્યો છે. તેણે જ્યુસને પ્લાસ્ટિકના કપને બદલે ફળના પડિયામાં સર્વ કરવાની પ્રથા શરુ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ