બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Job promotion opportunities, today the natives of this zodiac sign will get good news, see today's horoscope

10 ફેબ્રુઆરી / નોકરીમાં બઢતીની તકો, આજે આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:21 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
10 02 2024 શનિવાર
માસ મહા
પક્ષ સુદ
તિથિ એકમ
નક્ષત્ર ધનિષ્ઠા
યોગ વરિયાન બપોરે 2:52 પછી પરિઘ
કરણ કિન્સ્તુઘ્ન બપોરે 2:37 પછી બવ
રાશિ મકર (ખ.જ.) સવારે 10:01 પછી કુંભ (ગ.સ.શ.ષ.)

મેષ  (અ.લ.ઈ.)  
મેષ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકોને સરકારી કામમાં સફળતા મળશે તેમજ કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો

મિથુન (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને કામમાં નિરાશાનો અનુભવ થશે તેમજ સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે તેમજ ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે

કર્ક  (ડ.હ.) 
કર્ક રાશિના જાતકોને ધન અને માનનો વ્યય જણાશે તેમજ નોકરીમાં પરેશાની રહેશે અને માનસિક તણાવ જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે

સિંહ  (મ.ટ.) 
દરેક કામકાજમાં સફળતા મળશે અને ધંધામાં નવી તકો મળશે તેમજ નોકરીમાં બઢતીની તકો મળશે, પારિવારિક સંબંધોમાં લાભ થશે

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકોને ધંધાનાં કામમાં સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો અને આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા (ર.ત.) 
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે અને નવા સંબંધોમાં નિરાશા જણાશે તેમજ નોકરીમાં નવી તકો મળશે અને સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક  (ન.ય.) 
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે અને સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે તેમજ નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે તેમજ વ્યવસાયમાં ધનલાભ થશે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
આજે ભાગ્ય અનુકૂળ જણાય છે અને રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે તેમજ વિકાસના કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે

મકર  (ખ.જ.) 
મકર રાશિના જાતકોને વાદ-વિવાદના કામથી બચવું તેમજ આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે, ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે અને પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
કામની સફળતામાં ખુશી અનુભવશો અને નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે તેમજ સ્વજનોનો સહયોગ મળશે તેમજ ધંધામાં સુધારો જોવા મળશે

મીન  (દ.ચ.ઝ.થ.) 
માનસિક તણાવ જણાશે અને કામમાં મધ્યમ સફળતા મળશે તેમજ વિરોધીઓથી સાવધાન રહેવું, નિરાશાથી દૂર રહેવું

વાંચવા જેવું: મૌની અમાસ: માથે ચડેલા દેવાથી મેળવવો છે છૂટકારો? તો આજના પવિત્ર દિવસે અપનાવો આ ઉપાય

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ