અમેરિકા / Twitter દુનિયાભરમાં ફેલાવે છે જૂઠ: મસ્ક દ્વારા તાબડતોબ નિર્ણયો વચ્ચે બાયડને આપ્યું મોટું નિવેદન

Jo Biden criticized Elon musk on twitter matter

એલન મસ્કને ટ્વીટર ખરીદ્યાને 7 દિવસ પણ નથી થયાં ત્યારે ચારેય તરફથી ટ્વિટર અને મસ્કની આલોચના થઇ રહી છે. આજે રાષ્ટ્રપતિ જો બાઇડને પણ તેની આલોચના કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ