આદેશ / કેમ, ચીની તણાવની વચ્ચે કાશ્મીરમાં LPGનો સ્ટોક કરાયો, સરકારે કેમ સ્કુલો ખાલી કરાવવાના આદેશ આપ્યા

j&k govt orders to stock lpg vacate schools omar abdullah says government orders are creating panic in kashmir

સરકાર દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કાશ્મીર ખીણમાં એલપીજી સિલિન્ડરનો બે મહિનાનો પુરવઠો સ્ટોક રાખવા સરકારે આદેશ આપ્યાની અટકળો લગાવાઈ રહી છે. એક્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) પરના ડેડલોકને ધ્યાનમાં રાખીને આ હુકમ અંગે અટકળો થઈ રહી છે. બીજી તરફ, નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને આવા પગલાની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આવા આદેશોથી ભયનો માહોલ સર્જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ