Video / મહારાષ્ટ્રામાં ભાજપ અને એનસીપીએ મળીને સરકાર બનાવ્યા બાદ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી

મહારાષ્ટ્રમાં રાતોરાત તખ્તાપલટ પર ભાજપ પ્રદેશ પ્રમુખનું મોટું નિવેદન, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસનાં નેતૃત્વમાં વિકાસની આશા દર્શાવી. વધુમાં કહ્યું કે આ કંઈ રાતોરાત થયું નથી. અમને ટેકો આપ્યો છે જે બાદ સરકાર બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ