ફોન / ટૂંક સમયમાં લૉન્ચ થશે સસ્તો સ્માર્ટફોન JioPhone Next, ફોનના સ્પેસિફિકેશન થયા લીક, જુઓ કેવા છે ફીચર્સ!

jiophone next specs revealed by google you will be surprised

JioPhone Next નો સેલ દિવાળી પહેલાં શરૂ થઇ શકે છે. પરંતુ Jio એ અત્યાર સુધી આ ફોનની ખાસિયતો અંગે જણાવ્યું નથી. પરંતુ JioPhone Next ની વિશિષ્ટતાઓ અંગે Google દ્વારા જાણવા મળ્યું છે. આ ફોનને Google Play Console પર સ્પોટ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ