બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / jio starting 6g research can offer speeds up to 1000gbps 100x faster than 5g

લ્યો બોલો ! / હજી તો 5Gનું ઠેકાણુ નથી ત્યાં તો Reliance Jio ની 6G માટે તૈયારીઓ શરૂ, 100 ગણી વધારે સ્પીડ આપશે

Premal

Last Updated: 02:24 PM, 21 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિયોએ અત્યાર સુધી દેશમાં 5જી સેવાઓ શરૂ કરી નથી. તો જિયોની પેટાકંપની Estonia એ પહેલા જ 6જી પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. જિયો એસ્ટોનિયાએ જાહેરાત કરી છે કે તે આગામી પેઢીના 6જી નેટવર્કની જાણકારી મેળવવા માટે University of Ouluની સાથે કામ કરશે.

  • જિયોની પેટાકંપની Estonia એ 6જી પર કામ કરવાનું શરૂ કર્યુ
  • કંપની 6જી નેટવર્કની જાણકારી મેળવવા University of Ouluની સાથે કરશે કામ
  • Jio 6Gની અસર મેન્યુફેક્ચરિંગ, ડિફેન્સ અને ઈન્ડસ્ટ્રીયલ મશીનરી પર પણ પડશે 

જે ભવિષ્યના વાયરલેસ એન્ડ-ટૂ-એન્ડ સોલ્યુશન્સને યુઝર જરૂરીયાતની એક વાઈડ રેન્જ માટે સક્ષમ કરશે. ઉલ્લેખનીય છે કે, 6G માં 5G થી 100 ગણી વધારે સ્પીડ હશે. 

5G થી 100 ગણુ વધુ ઝડપી હશે 6G

કંપનીએ આગળ વધવાની પોતાની યોજનાઓનો ખુલાસો કર્યો નથી. પરંતુ આ ઉલ્લેખ કર્યો છે કે આ ભાગીદારીથી એરિયલ અને સ્પેસ કોમ્યુનિકેશન, હોલોગ્રાફિક બીમફોર્મિગ, સાઈબર સિક્યોરિટી, માઇક્રો-ઇલેક્ટ્રોનિક અને ફોટોનિક્સમાં 3D કનેક્ટેડ ઈન્ટેલિજન્સને ઈન્ડસ્ટ્રી અને એકેડમી બંનેમાં પ્રોત્સાહન મળશે. 6જી નેટવર્ક 5જીની તુલનામાં 100 ગણી વધુ સ્પીડની રજૂઆત કરશે. જેનો અર્થ છે સીમલેસ ડેટા ટ્રાન્મિશન માટે ડાઉનલિંક સ્પીડ 1000 જીબીપીએસ જેટલી વધુ હશે. 

આ સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રીત રહેશે

Jio 6Gની અસર મેન્યુફેક્ચરિંગ, ડિફેન્સ અને ઈન્ડસ્ટ્રીયલ મશીનરી પર પણ પડશે. આ નેટવર્ક 5જીની સાથે પણ હશે અને મોટી રેન્જના ગ્રાહકો અને સાહસોને કવર કરશે. ટેકનિકની વાત કરીએ તો 5G થી 6G ઘણુ સારું રહેશે. જેનો ઉદ્દેશ્ય તેજ ગતિ અને સારી કનેક્ટિવિટીની સાથે-સાથે ટેરાહર્ટ્જ ફ્રિકવન્સીના માધ્યમથી સેલ-ફ્રી MIMO, ઈન્ટેલિજન્ટ સર્ફેસ અને હાયર કેપિસિટી લાવવાનુ હશે. 

ઘણા દેશોમાં ચાલી રહ્યું છે રિસર્ચ

જિયો પ્લેટફોર્મ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ આયુષ ભટનાગરે કહ્યું, ઓલૂ વિશ્વવિદ્યાલયની સાથે 6જી રિસર્ચ અને કેપિસિટીઝમાં પ્રારંભિક રોકાણ, 5જીમાં જિયો લેબની ક્ષમતાઓને પૂરક કરી શકે છે અને 6જીને જીવનમાં લાવી શકે છે. આ સાબિત કરવા માટે જરૂરી ડેટા નથી. પરંતુ એવુ માનવામાં આવે છે કે 6Gની ઝડપ 5G થી 100 ગણી વધારે હશે. સેમસંગે આ આગામી પેઢીના નેટવર્ક માટે 1000 જીબીપીએસ સુધીની ગતિની કલ્પના કરી છે. જેનુ રિસર્ચ અને ડેવલપમેન્ટ ચીન અને જર્મની જેવા દેશોમાં શરુ થઇ ચૂક્યુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ