સવાલ / JIOએ Airtel અને VI પર લગાવ્યા એવા ગંભીર આરોપ કે બંને કંપનીઓએ આપવો પડ્યો...

JIO makes serious allegations against Airtel and Vodafone

અરબપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓએ આરોપ લગાવ્યો છે તે તેમની પ્રતિસ્પર્ધી કંપની એરટેલ અને વોડાફોન આઇડીયા ખેડીત પ્રદર્શનકારીઓને તેમના ટાવર્સને નુકસાન પહોંચાડવા માટે ઉશ્કેરી રહી છે. આ આરોપોને નકારતા એરટેલ અને વોડાફોન આઇડીયાએ રિલાયન્સ જીઓના આરોપોને ખોટા કહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ