Health Tips / કીટો ડાયેટના ક્રેઝ સામે સેલિબ્રિટીસની પર્સનલ ટ્રેઇનરે આપી આવી ચેતવણી

Jillian Michaels Says 'Terrible' Keto Diet Does Not Helpfull Long-Term Weight Loss

સેલિબ્રિટીસ અને હાઇપ્રોફાઇલ લોકોમાં અત્યારે સ્લીમ એન્ડ ટ્રીમ રહેવા તેમજ બોડી બિલ્ડીંગ માટે કીટો ડાયેટનો ક્રેઝ છે.તેના પગલે હેલ્થ કોન્સિયસ લોકો પણ તેનું અનુકરણ કરી રહ્યા છે.જોકે સમજયા વિના કોઇપણ ડાયેટને ફોલો કરવા સામે નિષ્ણાતો ચેતવણી આપે છે. તેમાં હવે સેલિબ્રિટીસની પર્સનલ ટ્રેઇનર તરીકે જાણીતી અમેરિકાની જિલિયન મીશેલ પણ જોડાઇ છે. મિશેલે તો કીટો ડાયેટને હોરિબલ આઇડિયા કહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ