રંગપર્વ / હોળીની અનોખી પરંપરા: કુંવારી છોકરી પર રંગ નાખશો તો કરવા પડશે લગ્ન, નહીં માને તો મળે છે આવી સજા

jharkhand ranchi santhal tribal society unique tradition

દેશભરમાં આજે રંગોનો તહેવાર હોળીની ધૂમ છે. ચારેબાજૂ રંગ અને ગુલાલ ઉડી રહ્યા છે. લોકો મસ્તીમાં ઝૂમી રહ્યા છે. પણ શું આપ જાણો છો કે, ઝારખંડના સંથાલ આદિવાસી સમાજ 15 દિવસ પહેલા જ આ તહેવાર મનાવા લાગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ