દુઃખદ / નાના ભાઈને રાખડી બાંધી ફરજ પર જતા જેતપુર પોલીસના મહિલા કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત

Jetpur woman policeman Death in accident

જેતપુરના અમરાપરના હર્ષિતાબેન પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલની ફરજ બજાવતા હતા. તો આજે રક્ષાબંધનના દિવસે નાના ભાઈને રાખડી બાંધી ફરજ પર જવા માટે નીકળ્યા હતા, અકસ્માતમાં નિપજ્યું મોત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ