બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Jet Airways Employee Suicide In Mumbai After Not Getting Salary From Past Three Months

દુ:ખદ / જૅટ સંકટમાં આવ્યાં અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, જાણીને રડી પડશો

vtvAdmin

Last Updated: 11:44 PM, 27 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેટ એરવેઝના એક વરિષ્ઠ ટેકનિશિયને મહારાષ્ટ્રના પાલઘરમાં ડિપ્રેસનને લીધે આત્મહત્યા કરી હતી. કર્મચારી કેન્સરથી પીડિત હતો. પોલીસે આ માહિતી શનિવારે આપી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, 45 વર્ષના શૈલેશ સિંહ શુક્રવારે નાલાસોપારા પૂર્વમાં તેમની ચાર માળની ઇમારત પરથી છલાંગ લગાવી દીધી હતી.

જેટ એરવેઝમાં તેની સાથે જ કામ કરતા સાથી કર્મચારીઓએ જણાવ્યું કે, શૈલેષને કેન્સર હતું અને સારવાર પાછળ ઘણો ખર્ચો થઈ રહ્યો હતો. તેની છેલ્લા લાંબા સમયથી સળંગ કિમોથેરાપી ચાલી રહી હતી. 

તો બીજુ બાજુ જાન્યુઆરી મહિનાથી કંપની તરફથી પગાર ન મળવાના કારણે આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ ગઈ હતી. અંતે સારવાર નહીં કરાવી શકતા અને ઘર ખર્ચ પણ ઉઠાવી નહીં શકતા. તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

jet airways bitter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ