વાયરલ / જામકંડોરણામાં જયેશ રાદડિયા ઢોલ ઉપર બેઠા અને થયો નોટોનો વરસાદ, વીડિયો વાયરલ

Jayesh radadiya tik tok video gone viral in samuh lagan jamkandorna

જામકંડોરણામાં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયા ઢોલ પર બેઠેલા જોવા મળ્યા હતા. ઢોલ પર બેઠેલા જયેશ રાદડિયા પર લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. કલાકાર ફરીદામીરે લોકડાયરામાં રમઝટ બોલાવી હતી. સમૂહ લગ્નમાં લોકડાયરામાં આયોજન કરવામાં આવ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ