બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Jawaan will become a bigger blockbuster than Pathan This veteran actor of South will make his debut in Bollywood with SRK role offer

મનોરંજન / 'પઠાન'થી પણ મોટી બ્લોકબસ્ટર બનશે 'જવાન'! SRK સાથે સાઉથનો આ દિગ્ગજ એક્ટર કરશે બોલિવુડમાં ડેબ્યૂ, રોલ ઓફર!

Arohi

Last Updated: 02:32 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચર્ચા છે કે જવાનથી પુષ્પા સ્ટાર અલ્લૂ અર્જુન બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. જવાનમાં અલ્લૂને કેમિયો રોલ ઓફર થયો છે. આ રોલ નાનો જરૂર છે પરંતુ સ્ટોરીનો ભાગ મહત્વનો હશે. ડાયરેક્ટર એટલી એ આશામાં છે કે અલ્લૂ અર્જુન આ રોલને કરવા માટે માની જાય. હજુ સુધી સાઉથ એક્ટરે કોઈ રિસ્પોન્સ નથી આપ્યો.

  • અલ્લૂ અર્જુન બોલિવુડમાં કરશે ડેબ્યૂ 
  • જવાનમાં અલ્લૂનો કેમિયો રોલ 
  • શાહરૂખ અને અલ્લૂ અર્જુન જોવા મળશે સાથે 

શાહરૂખ ખાન આ વર્ષે ફિલ્મ પઠાણ દ્વારા શાનદાર કમબેક કરી ચુક્યા છે. હવે કિંગ કાન બીજા ધમાકા માટે પણ તૈયારીમાં છે. તેમની મચઅવેટેડ મૂવી જવાન પણ 2023માં આવશે. આ પેન ઈન્ડિયા મૂવી છે જેના ડાયરેક્ટરથી લઈને એક્ટર સુધી સાઉથમાંથી આવ્યા છે. શાહરૂખ ખાન, નયનતારા, વિજય સેતુપથી બાદ જવાનમાં વધુ એક સુપરસ્ટારની એન્ટ્રી થવાની છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખ સાથે જોવા મળશે અલ્લૂ અર્જુન? 
ચર્ચા છે કે જવાનથી પુષ્પા સ્ટાર અલ્લૂ અર્જુન બોલિવુડમાં ડેબ્યૂ કરશે. હવે આ ન્યૂઝ કેટલી સાચી છે તેને લઈને કોઈ ઓફિશ્યલ ડિટેલ તો સામે નથી આવી. પણ ફિલ્મી ફેન્સની વચ્ચે હલચલ જરૂર થઈ ગઈ છે. એક જ ફિલ્મમાં આટલા મોટા સ્ટાર્સને સાથે જોવા માટે ફેંસ સુપર એક્સાઈટેડ છે. ચર્ચા છે કે અલ્લૂ અર્જુનને જવાન મૂવીમાં એક રોલ ઓફર થયો છે. જો એક્ટર આ રોલ કરવા માટે માને છે તો આ તેનું બોલિવુડ ડેબ્યૂ હશે. 

જવાનથી બોલિવુડ ડેબ્યૂ કરશે અલ્લૂ? 
ફિલ્મ પુષ્પાથી અલ્લૂ અર્જુન પૈન ઈન્ડિયા સ્ટાર બની ચુક્યો છે. બોલિવુડમાં પણ એક્ટરની ડિમાન્ડ વધી ગઈ છે. જવાનમાં અલ્લૂને કેમિયો રોલ ઓફર થયો છે. આ રોલ નાનો જરૂર છે પરંતુ સ્ટોરીનો મહત્વનો ભાગ છે. ડાયરેક્ટર એટલી આશા રાખીને બેઠા છે કે અલ્લૂ અર્જુન આ રોલને કરવા માટે માની જશે. 

હજુ સુધી સાઉથ એક્ટરે કોઈ રિસ્પોન્સ નથી આપ્યો. આશા છે કે ખૂબ જ જલ્દી અલ્લૂ અર્જુન પોતાના નિર્ણયનો ખુલાસો કરશે. ત્યાં સુધી ફેંસ ફિંગર્સ ક્રોસ્ડ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ