વિવાદ / IND vs AUS : સિડનીમાં ચાલુ મેચે ગુજરાતના આ પ્લેયરને અપાઈ ગંદી ગાળો, મેનેજમેન્ટને કરી ફરિયાદ

jasprit bumrah mohammed siraj racially abused by sydney crowd

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે, પ્રાપ્ત થતાં અહેવાલો પ્રમાણે ભારતીય ટીમના બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર જાતીય ટિપ્પણી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ