આશ્ચર્ય / અહીંયા માણસોની સંખ્યા માત્ર 27 જ્યારે પુતળા છે 270, લોકો આવી રીતે કરે છે ટાઇમ પાસ

japan nagoro village where life sized dolls are 270 but humans are only 27

દુનિયામાં એક એવું પણ ગામ જ્યાં માણસોની સંખ્યા માત્ર 27 છે. ગામની બીજી એક વાત હેરાન કરી દે એવી છે કે અહીંયા એક પણ બાળક નથી. આ ગામના દરેક લોકો વૃદ્ધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ