OMG / રૉકેટ કે Spaceship નહીં ડાયરેક્ટ બુલેટ ટ્રેન જ ચંદ્ર પર લઈ જશે, જાણો કયા દેશે શરૂ કરી તૈયારીઓ

JAPAN may soon plan to run bullet train earth to moon

જાપાનની યોજના પૃથ્વી પરથી એક બુલેટ ટ્રેન દોડાવવાની છે, જે ચંદ્ર સુધી જશે. તે એક આંતરગ્રહીય પરિવહન પ્રણાલી હશે, જે હેક્ઝાટ્રેક તરીકે ઓળખાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ