બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / jandhan account holders withdraw 10000 rupees without minimum account balance

તમારા કામનું / હવે બેલેન્સ વગર પણ એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા, જાણો કઈ રીતે ઉઠાવશો મોદી સરકારીની આ યોજનાનો લાભ

Arohi

Last Updated: 01:53 PM, 4 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતમાં ઘણી સુવિધાઓ મળે છે.

  • મોદી સરકારની આ યોજનાનો ઉઠાવો લાભ 
  • જાણો કઈ રીતે મળશે 10 હજાર રૂપિયા 
  • બેલેન્સ વગર ઉપાડી શકાશે પૈસા 

સામાન્ય રીતે સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ (Savings Bank Account)માં ખાતાધારકને દર વખત સરેરાશ ન્યૂનતમ બેલેન્સ (Minimum Balance) નહીં રાખવા પર પેનલ્ટી આપવી પડે છે. સેલેરી એકાઉન્ટ (Salary Account) માટે બેન્ક તેની મર્યાદા નથી રાખતી. પરંતુ તેની સાથે જ અમુક એવા ખાતા પણ હોય છે જ્યાં ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર નથી હોતી. આ પ્રકારના ખાતામાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY- Pradhanmantri Jan Dhan Yojna) પણ એક છે. 

જન ધન યોજના ખાતામાં તે ઉપરાંત પણ ઘણી સુવિધાઓ મળે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ જીરો બેલેન્સ સેવિંગ ખાતુ ખોલે છે. તેમાં દુર્ધટના વીમા, ઓવરડ્રાફ્ટ ફેસેલિટી, ચેક બુક સહિત ધણા બીજા લાભ પણ મળે છે.

જાણો કઈ રીતે મળશે 10 હજાર રૂપિયા 
જનધન યોદના હેઠળ તમારા એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તેમ છતાં 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. આ સુવિધા ટૂંકા ગાળાની લોનની જેમ હોય છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી. સરકારે હવે તેને વધારીને 10 હજાર રૂપિયા કરી દીધી છે.   

શું છે જનધન ખાતું? 
પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) સૌથી મહત્વકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ છે જે બેન્કિંગ/ બચત તથી જમા ખાતા, રેમિટન્સ, ઋણ, વીમા, પેન્શન સુધી પહોંચ સુનિશ્ચિત કરતુ હોય. આ ખાતુ કોઈ પણ બેન્ક શાખા અથવા વ્યવસાય પ્રતિનિધિ આઉટલેટમાં ખોલવામાં આવી શકે છે. પીએમજેડીવાઈ ખાતા જીરો બેલેન્સની સાથે ખોલવામાં આવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ