બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / Jamu poster war in social media between BJP-Congress

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાત ભાજપ-કોંગ્રેસમાં 'ટનાટન' પર ટ્વિટર વોર, ધાનાણી કવિ બન્યા, નીતિન પટેલ, રૂપાણી પર લખી કવિતા

Vishal Khamar

Last Updated: 10:15 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2024 ની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયામાં એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું હતું. જેમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

પરેશ ધાનાણીએ કરેલ ટ્વિટ

"હા પાડીને, હેઠા બેસાડયા"
ભીખુસીંહને ભોઠા પાડ્યા,
રંજનબેનને રડાવીયા,
ધડૂકના ઢોલ પીટી નાખ્યા,
રુપાણીને રમતા મુક્યા,
મુંજપરાને મરડી નાખ્યા,
ભારતીબેન ભૂંસાઈ ગયા,
કેસી બની ગયા દેશી,

અને મેહાણી કાકાનો તો
કાંટો જ કાઢી નાખ્યો.!

પરેશ ધાનાણીએ કરેલા ટ્વીટ બાદ અમિત નાયકે કર્યા ભાજપ પર આકરા પ્રહાર 
ટનાટન નહિ તેનો "જૂથવાદ" ટનાટન."જ્યોતિ બની જ્વાળા" તોય કહે ટનાટન છે,"ઇનામદર નાં રહ્યાં નામદાર" તોય કહે ટનાટન, ભીખાજી નાં ટેકેદારો એ લીધું બાન માં કમલમ તોય કહે ટનાટન,વલસાડ માં ગાભામારું કહે ધવલ નોય ચાલે,અમરેલી વાળો રોજકોટ અને જુનાગઢ વાળો પોરબંદર ભાગ્યા તોય કહે ટનાટન

વધુ વાંચોઃ ગુજરાતના સાત IAS અધિકારીઓને ચૂંટણી અધિકારીની સોંપાઈ ફરજ, જુઓ લિસ્ટ

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો ટનાટન કટાક્ષ શરૂ થયો છે. કોંગ્રેસના પરેશ ધાનાણી અને ભાજપના યજ્ઞેશ દવેનો ટનાટન પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ બાદ. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ટનાટન પર કવિતા લખી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. હેમાંગ રાવલે લખ્યું છે કે વડોદરામાં રંજનબેનનું બાય બાય ટનાટન અને પોરબંદર અને વિજાપુરમાં વિરોધ ટનાટન ચાલી રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ