સમય સૂચકતા / જામનગરમાં સુરત જેવો તક્ષશિલા કાંડ થતા રહી ગયો, ટ્યુશન ક્લાસના તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

Jamnagar Tuition class fire students rescue operation

સુરતમાં બનેલા તક્ષશિલા કાંડ જેવો કિસ્સો જામનગરમાં બનતા રહી ગયો. ડૉ. બત્રાના હોમિયોપેથી ક્લિનિકમાં લાગેલી આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ટ્યુશન ક્લાસ સુધી પહોંચી ગઇ હતી. ચાલુ ક્લાસીસમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ છવાયો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ