કાર્યવાહી / પોલીસે જામનગર મનપાના શિક્ષણ સમિતિના ચેરમેનને ઉઠાવી જઈ માર માર્યો, બાદમાં થયું આવું...

Jamnagar Municipal Education Committee chairman aakash barad Four policemen suspended

શિક્ષકને પોલીસ દ્વારા માર મરાતા પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડને ચાર પોલીસ કર્મચારી વિરૂદ્ધ મારમારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધી હતી. આ આક્ષેપો બાદ આ ચારેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ