ખતરો / જમ્મૂ કશ્મીરમાં વધી રહ્યો છે ડ્રોન હુમલાનો ખતરો, એક જ દિવસમાં જોવા મળ્યા ત્રણ ડ્રોન

jammu kashmir two drones spotted in jammu division kaluchak and kathua

જમ્મૂ કાશ્મીરમાં એક જ દિવસમાં ત્રણ ડ્રોન જોવા મળ્યા હતા અને સાથે પૂંછ સેક્ટરમાં PIA લખેલુ બલૂન જોવા મળ્યું જેની પર પાકિસ્તાનનો ફ્લેગ પણ હતો. પોલીસે ડ્રોનને તોડી પાડ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ