હુમલો / કાશ્મીરના બારામુલામાં આર્મીની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, જવાન ઘાયલ

jammu kashmir srinagar baramulla highway army patrolling party attack

જમ્મુ -કાશ્મીરમાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો થયો છે. બારામુલા જિલ્લાના સોપોરના હ્યાગમ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ પેટ્રોલિંગ પાર્ટી પર આંતકી હુમલો કર્યો છે. આ હુમલામાં સેનાના એક જવાનને ઈજા થઈ છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ