બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / jammu kashmir shivkhori landslide two pilgrims died

જમ્મુ કાશ્મીર / શિવખોડી ગુફા નજીક ભૂસ્ખલન: મોટા પથ્થર પડતા બે શ્રદ્ધાળુઓના મોત, એક ઘાયલ

Pravin

Last Updated: 06:49 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના રનસૂ વિસ્તારમાં આવેલી શિવખોડી ગુફા પાસે સોમવારે સાંજે ભૂસ્ખલન થયું છે.

  • જમ્મુ કાશ્મીરમાં શિવખોડી ગુફા નજીક ભૂસ્ખલન
  • મોટા પથ્થર પડતા બે શ્રદ્ધાળુઓના મોત
  • એક શ્રદ્ધાળુ ઘાયલ થતાં હોસ્પિટલ લઈ જવાયો

જમ્મુ કાશ્મીરના રનસૂ વિસ્તારમાં આવેલી શિવખોડી ગુફા પાસે સોમવારે સાંજે ભૂસ્ખલન થયું છે. જેને લઈને બે શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા છે. જ્યારે એક શ્રદ્ધાળુ ઘાયલ થયા છે. બંને મૃતકોની ઓળખાણ કરી લેવામા આવી છે. એક તીર્થયાત્રી ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો, જ્યારે બીજો જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાનો રહેવાસી હતો. રિયાસી જિલ્લાના બબીલા રકવાલે જણાવ્યું હતું કે, પારંપરિક ગુફા પાસે બંને શ્રદ્ધાળુઓ એક પથ્થરની ચપેટમાં આવી ગયા હતા. 

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર 17 વર્ષિય નિર્મલ રાજૌરી જિલ્લાના ગંદોહ ખ્વાસ ગામનો રહેવાસી હતો, તો વળી બીજો મૃતક 45 વર્ષિય શ્રવણ સિંગાર ગોરખપુર જિલ્લાનો રહેવાસી હતો. શ્રવણ થોડા સમયથી કટરામાં રહેતો હતો. તો વળી જે શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, તેમની ઓળખાણ સાહિબ સિંગાર તરીકે થઈ છે. તે પણ ગોરખપુરનો જ રહેવાસી હતો, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

મીડિયા રિપોર્ટમા જણાવ્યા અનુસાર જમ્મુ સંભાગના રિયાસી સ્થિત ભગવાન શિવના આધાર રનસૂનું ખૂબ મહત્વ છે. શ્રી શિવખોડી ધામમાં ભગવાન શિવના ભસ્માશુરનો વધ કર્યો હતો. શિવખોડીની પ્રાકૃતિક ગુફા સંગડની પહાડીઓમાં આવેલ છે. ગુફાની અંદર લગભગ ત્રણ ફુટનો પ્રાકૃતિક શિવલિંગ છે. જેની પૂજા થાય છે. જૂની ગુફાની અંદર જવાનો રસ્તો ખૂબ જ સાંકળો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ