સ્થિતિ ગંભીર / જમ્મુ-કશ્મીરમાં બિન કાશ્મીરી સામાન્ય નાગરિકો આતંકીઓના ટાર્ગેટ પર, 24 કલાકમાં 3 લોકો પર એટેક, 1નું મોત

jammu kashmir non kashmiri and states citizens target by terrorists 1 killed

જમ્મુ-કશ્મીરમાં અવારનવાર આતંકી હુમલો કરવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે આતંકીઓએ માત્ર 24 કલાકમાં 3 લોકો પર એટેક કર્યો છે જેમાં એકનું મોત થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ