બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Jammu & Kashmir LG, Manoj Sinha reviewed the security arrangements & preparations for Shri Amarnath Ji Yatra

જમ્મુ-કશ્મીર / અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાની જમ્મુ કાશ્મીરનાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કરી સમીક્ષા, પ્રાથમિક જરૂરિયાતો પર અપાશે ધ્યાન

ParthB

Last Updated: 08:42 AM, 24 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ અને કશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગુરુવારે આ મહિનાના અંતમાં શરૂ થનારી અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી.

  • જમ્મુ અને કશ્મીરના LGએ અમરનાથ યાત્રા માટે કરી સમીક્ષા બેઠક
  • બેઠકમાં મુખ્ય સચિવ તેમજ ગૃહ વિભાગ, પોલીસ, આર્મી,અધિકારીઓએ લીધો ભાગ
  • અમરનાથ યાત્રા સંબંધિત વિવિધ વ્યવસ્થાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરાઈ 

 એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે ઈન્ટિગ્રેટેડ કમાન્ડની બેઠકમાં મુખ્ય સચિવ તેમજ ગૃહ વિભાગ, જમ્મુ અને કાશ્મીર પોલીસ, આર્મી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને ગુપ્તચર વિભાગ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.  
 

સમીક્ષા બેઠકમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી 

અધિકારીઓએ સિન્હાને સમગ્ર સુરક્ષાની સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતાં. જ્યારે અમરનાથ યાત્રા સંબંધિત વિવિધ વ્યવસ્થાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સિંહાએ ટેલિકોમ કનેક્ટિવિટી, આરોગ્ય સંભાળ, અગ્નિ સંરક્ષણ, વીજળી અને પાણી પુરવઠો, હવામાનની આગાહી, સ્વચ્છતા, રહેવાની વ્યવસ્થા, લંગર વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વિગતવાર યોજનાઓની સમીક્ષા કરી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે સિન્હાએ સુરક્ષા વ્યવસ્થા સહિત તમામ મૂળભૂત જરૂરિયાતો માટેની વિગતવાર યોજનાઓની પણ સમીક્ષા કરી હતી, જે જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આર્મી અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ દ્વારા તમામ યાત્રાળુઓ માટે તૈયાર કરવામાં આવી છે.

સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 

તમને જણાવી દઈએ કે, આ પહેલા અધિકારીઓએ 270 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર શ્રદ્ધાળુઓની સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર અને અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે જમ્મુથી બનિહાલ સુધી 20 સુરક્ષા વાહનોના કાફલાનું નેતૃત્વ કર્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર આ કવાયત યાત્રાની સુરક્ષા માટે કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ