કાશ્મીરનું નવું સ્વરૂપ / કલમ 370 હટાવ્યા બાદ જુઓ જમ્મુ-કાશ્મીરમાં શું બદલાયું?

Jammu and Kashmir status dissolve state

જમ્મૂ-કાશ્મીરને લઇને કેન્દ્રની મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરને લઇને સરકારનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. અમિત શાહે કહ્યું કે કાશ્મીરમાં વિશેષ દરજ્જો આપનાર કલમ-370 હટાવી દેવામાં આવ્યો છે. અમિત શાહે કાશ્મીરના પૂનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ