જમ્મૂ-કાશ્મીર / મોટી મસ્જિદમાં જુમાની નમાજ પર રોક, આજે શ્રીનગરની મુલાકાતે સેના પ્રમુખ

jammu and kashmir jumma namaz Army chief General Bipin Rawat in srinagar

જમ્મૂ-કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ આજે જુમાની નમાજને લઇને સુરક્ષાદળો દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. શ્રીનગરની જામિયા મસ્જિદ સહિત મોટી મસ્જિદમાં નમાજ અદા કરવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને પોતાના મહોલ્લામાં આવેલ મસ્જિદમાં નમાજ અદા કરવા અપીલ કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ