J & K / કાશ્મીરમાં 575 યુવકોએ કર્યુ એવું કામ કે પાકિસ્તાનને જાણીને લાગશે મોટો ઝટકો

jammu and kashmir join army

જમ્મૂ-કાશ્મીરના યુવાનોએ આતંકવાદ અને આતંકવાદના આકા પાકિસ્તાનને મોટો તમાચો માર્યો છે. કશ્મીરના 575 યુવાનોએ જમ્મૂ-કાશ્મીર લાઇટ ઇન્ફ્રેંન્ટ્રીમાં જોઇન કરી છે. પાસિંગ આઉટ પરેડ બાદ તેઓ ભારતીય સેનાનો ભાગ બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ