એટેક / J&K: પુંછ સેક્ટરનાં મેંઢરમાં IED બ્લાસ્ટ, એક જવાન શહીદ ને 8 ઘાયલ

Jammu And Kashmir IED Blast Near LoC In Mendhar Of Poonch District

જમ્મુ-કશ્મીરનાં પુંછ જિલ્લાનાં મેંઢરમાં 12 મદ્રાસ રેજિમેંટનાં એક ગશ્તી દળ ડેરા ડબસીથી પસાર થઇ રહ્યું હતું ત્યારે એ જ દરમ્યાન બ્લાસ્ટ થયો. આ વિસ્ફોટમાં આઠ સૈનિકોને ઇજા થઇ ગઇ. તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં. અહીં એક જવાને તો પોતાનો દમ તોડી દીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ