કોર્ટ / જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટે 33 પદો માટેની જગ્યાઓની સૂચના પાછી ખેંચી, વિપક્ષે નોંધાવ્યો હતો વિરોધ

jammu and kashmir drops advertisement on jobs

જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટ (Jammu & Kashmir High Court) એ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખની જિલ્લા કોર્ટમાં 33 બિન ગેઝેટેડ પદોને ભરવા માટે આપવામાં આવેલી જાહેરાતની સૂચના પાછી ખેંચી છે. વિપક્ષે ગત વર્ષે ઓગસ્ટમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદથી તમામ ભારતીયોને આવેદન મંગાવવાને લઇને કડક વિરોધ દર્શાવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ