લાલ 'નિ'શાન

ઉત્સવ / 'દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ' વીરપુરમાં જલારામબાપાએ શરૂ કરેલ સદાવ્રતને 200 વર્ષ પૂરા

 jalaram mandir virpur 200 years celebration Gujarat

વીરપુર જાવું કે સતાધાર જાવુ, હાલ મનવા હાલ તને રામ બતાવું..., આ તો ભજનની એક પંક્તિ માત્ર છે પરંતુ જલારામ બાપાએ વીરપુરમાં શરૂ કરેલા સદાવ્રતને હાલ પુરા 200 વર્ષ થશે. આ માટે ખાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ