બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / jaishankar befitting reply to us and europe on importing of russian oil

VIDEO / S.જયશંકરે ફરી યુરોપ-અમેરિકાને બરાબરની સંભળાવી, રશિયા-ચીન મુદ્દે આપ્યો જવાબ

Pravin

Last Updated: 04:50 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન જંગ વચ્ચે યુરોપ પ્રવાસ પર સ્લોવાકિયા પહોંચેલા ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે રશિયા પાસેથી ઓયલ અને ઘઉંની નિકાસ પર બેન લગાવાને લઈને થઈ રહેલા દુષ્પ્રચાર પર યુરોપને ખરીખોટી સંભળાવી દીધી હતી.

  • સ્લોવાકિયાના પ્રવાસે છે એસ.જયશંકર
  • વિદેશ મંત્રીએ યુરોપિય દેશોની પોલ ખોલી
  • વિદેશ મંત્રી જયશંકરે રોકડુ પરખાવી દીધું


યુક્રેન જંગ વચ્ચે યુરોપ પ્રવાસ પર સ્લોવાકિયા પહોંચેલા ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે રશિયા પાસેથી ઓયલ અને ઘઉંની નિકાસ પર બેન લગાવાને લઈને થઈ રહેલા દુષ્પ્રચાર પર યુરોપને ખરીખોટી સંભળાવી દીધી હતી. જયશંકરે રશિયા પાસેથી ગેસની આયાત કરી રહેલા યુરોપિય દેશોની પોલ ખોલતા એક સવાલના જવાબમાં કહ્યું કે, શું રશિયા પાસેથી ગેસ ખરીદવું યુદ્ધ માટે પૈસા આપવા જેવું છે. તેમણે સવાલ કર્યો હતો કે, આ ફક્ત ભારતીય રૂપિયા છે, જે યુદ્ધને ફંડ કરી રહ્યા છે, યુરોપને મળી રહેલા ગેસ યુદ્ધને પ્રોત્સાહન નથી આપતા ? તેમણે કહ્યું કે, ભારતને ચીનની સાથે ખૂબ જ તણાવભર્યા સંબંધો છે, પણ યુરોપે તેના પર મૌન ધારણ કરી લીધું છે. 

વિદેશ મંત્રી જયશંકરે રોકડુ પરખાવી દીધું

ઘઉંની નિકાસ પર લાગેલા પ્રતિબંધને લઈને થઈ રહેલા દુષ્પ્રતાર પર ભારતીય વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, ભારતે આ વર્ષે અત્યાર સુધીમાં 23 દેશોને ઘઉંની નિકાસ કરી છે. જયશંકરે સવાલ કર્યો કે, શા માટે અમેરિકા, યુરોપિય દેશના તેલ બજાર નથી આવવા દેતા ? તે શા માટે વેનેઝુએલાની બજારમાં પોતાનું ઓયલ વેચવા દેતા નથી ? તેમણે કહ્યું કે, અમેરિકા અને યુરોપે અમારી પાસે ઓયલના જે પણ સ્ત્રોત છે, તેને નિચોડી લીધા છે અને હવે કહી રહ્યા છે કે, ઠીક છે મિત્રો બજાર નથી આવતા અને અમારી પાસે બજારની સૌથી મોટી ડીલ છે. હું નથી માનતો કે આ યોગ્ય વલણ છે. 

ભારત અને ચીન તણાવ પર યુરોપે મૌન ધારણ કરી લીધું

વિદેશ મંત્રીએ કહ્યું કે, યુરોપે એશિયાની સમસ્યા પર મૌન ધારણ કરી રાખ્યું છે. ભારત અને ચીનના સંબંધો ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે, પણ યુરોપે કંઈ નથી કહ્યું. યુરોપનો વિકાસ એવી રીતે થયો છે કે, યુરોપની સમસ્યા દુનિયાની સમસ્યા છે. પણ દુનિયા સમસ્યા યુરોપ પોતાની સમસ્યા માનતું નથી. તેમણે કહ્યું કે, યુરોપની બહાર ઘણી બધું વસ્તુઓ થઈ રહી છે. દુનિયા બદલાઈ રહી છે. નવા ખેલાડીઓ આવી રહ્યા છે. દુનિયા યુરો કેન્દ્રીત રહી શકે નહીં. જયશંકરે કહ્યું કે અમારા ચીન સાથે ખરાબ સંબંધો છે. પણ અમે તેને સંભાળવામાં એકદમ સક્ષમ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ