નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પ ભારત આવી રહ્યા છે ત્યારે પ્રથમ વખત બની રહી છે આ ઘટના

Ivanka Trump to also be a part of the India visit

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદની મુલાકાત લેવાના છે જેમાં મોટેરા સ્ટેડિયમ ખાતે તેઓ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પણ હાજર રહેવાના છે. ટ્રમ્પની આ પ્રથમ વખત ભારત યાત્રા છે જેમાં તેઓ પત્ની સહિત દીકરી અને જમાઇને પણ સાથે લઇને આવવાના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ