કોલકત્તા / રોડ પર થયો નોટોનો વરસાદ, રૂપિયા લેવા લોકોએ મચાવી નાસભાગ

Its raining money People go berserk witnessing rain of cash in Kolkata

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં બુધવારે આયકર વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન બેન્ટીક સ્ટ્રીટ બિલ્ડિંગની બારી પરથી રોડ પર નોટના બંડલ ફેંકવામાં આવ્યા. અચાનક થયેલા નોટોના વરસાદથી લોકોમાં નાસભાગ મચી. રૂપિયાના આ બંડલો કયા કારણોથી રોડ પર ફેંકવામાં આવ્યા તે જાણવા મળ્યું નથી પરંતુ જ્યારે નોટો ફેંકવામાં આવી રહી હતી ત્યારે ત્યાં આયકર વિભાગે દરોડા પાડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ