તમારા કામનું / ITR ઈ-વેરિફાઈ નહીં કરાવ્યું હોય તો પડી શકે છે મુશ્કેલી, નહીં મળે પૈસા, 5 પોઈન્ટ્સમાં સમજો સંપૂર્ણ વિગત

ITR five consequences of not verifying income tax return on time know more

વેરિફિકેશન વગર તમારાં રિટર્નનો કોઈ અર્થ નથી. તે રિટર્ન ભરેલું નહીં અથવા તો અમાન્ય ગણવામાં આવશે. જો તમે રિફંડ મેળવવા માંગતા હો, તો તમારે ફરીથી રિટર્ન ફાઇલ કરવું પડશે જેને રિવાઇઝ્ડ રિટર્ન કહેવામાં આવે છે. આ તમામ કામ નવું રિટર્ન ભરવાની જેમ જ કરવાનું રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ