બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / itr filing do it on time before extension of last date to avoid these problems know more

તમારા કામનું / લાસ્ટ ડેટની રાહ ના જોશો, પહેલા જ ફાઈલ કરી દો ITR, જલ્દી રિટર્ન ફાઈલ કરવા પર થશે આ મોટા ફાયદા

Arohi

Last Updated: 02:19 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત લોકો સમયસર ITR ફાઇલ કરતા નથી અને આ કામ છેલ્લી તારીખે કરે છે. આવી સ્થિતિમાં, ક્યારેક ઓછા સમયને કારણે, તેઓ કેટલીક ભૂલો કરે છે.

  • લાસ્ટ ડેટની ના જોતા રાહ
  • પહેલા જ ફાઈલ કરી દો રિટર્ન 
  • જાણો તેનાથી શું થશે ફાયદો 

નાણાકીય વર્ષ 2021-2022 અને એસેસમેન્ટ વર્ષ 2022-2023 માટે આવકવેરા વિભાગે ITR ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તમે નાણાકીય વર્ષ 2021-2022 માટે વહેલામાં વહેલી તકે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો. ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ 2022 છે. 

ઘણી વખત લોકો સમયસર ITR ફાઇલ કરતા નથી અને આ કામ છેલ્લી તારીખે કરે છે. આવી સ્થિતિમાં, ક્યારેક ઓછા સમયને કારણે, તેઓ કેટલીક ભૂલો કરે છે. આવી સ્થિતિમાં કોશિશ કરો કે જો તમે હજુ સુધી ITR ફાઈલ નથી કર્યું તો આ કામ જલ્દીથી જલ્દી કરો. ITR ફાઇલ કરવા પર, તમને ટૂંક સમયમાં તમારું રિફંડ (ITR રિફંડ) મળશે. આ સાથે, જો વિવિધ વિભાગોમાં કેટલાક વધારાના વ્યાજ મેળવવાનું હોય, તો તે પણ શક્ય તેટલી વહેલી તકે મળશે. જાણો ITR વહેલા ફાઈલ કરવાના શું ફાયદા છે.

જલ્દી મળશે રિફંડ
ઘણા એક્સપર્ટ્સ માને છે કે ટેક્સપેયર્સે શક્ય તેટલી વહેલી તકે ITR ફાઇલ કરવું જોઈએ. આ પછી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. આ સાથે જો તમારો TDS વધુ કાપવામાં આવે છે. તો તમને તેનું રિફંડ શક્ય તેટલું જલ્દી મળી જશે.

લેટ ITRના કારણે ભરવો પડે છે દંડ  
ઘણી વખત લોકો સમયસર રિફંડ માટે ફાઇલ કરતા નથી અને તેના કારણે તેમને સેક્શન 234 A, B અને C અને લેટ ફાઇલિંગ ફીનો દંડ પણ ભરવો પડે છે. આ સાથે ITR ફાઇલિંગ ડેડલાઇન પછી જે ટેક્સ જમા કરાવવાનો હોય છે તેના પર દર મહિને 1 ટકા વ્યાજની પેનલ્ટી પણ ચૂકવવી પડે છે.

કરવો પડી શકે છે અન્ય સમસ્યાઓનો સામનો 
ઘણી વખત જોવામાં આવ્યું છે કે ITR ફાઈલ કરવાની છેલ્લી ઘડીએ આવકવેરા સાઇટ કેશ થઈ જાય છે. જેના કારણે લોકોને પેનિક થવું પડે છે. આવી સ્થિતિમાં તમારે સમયસર આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડશે. તમે પછીથી આવનારી પરેશાનીઓથી બચી શકશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ