બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / it may take 12 years for indian economy to overcome covid losses rbi

આર્થિક મંદી / RBIનો રિપોર્ટ: કોરોનાકાળમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં અર્થવ્યવસ્થાને લાગશે 12 વર્ષ

Pravin

Last Updated: 10:26 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થાને કોવિડ 19ના મારથી ઉભરવા માટે 12 વર્ષથી પણ વધારેનો સમય લાગી શકે છે.

  • આરબીઆઈએ કર્યો આર્થિક મંદી તરફ ઈશારો
  • આગામી વર્ષોમાં કપરા ચડાણ રહેશે
  • કોવિડના કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે આટલા વર્ષો લાગશે

 

ભારતીય રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થાને કોવિડ 19ના મારથી ઉભરવા માટે 12 વર્ષથી પણ વધારેનો સમય લાગી શકે છે. વર્ષ 2021-22 માટે મુદ્રા અને નાણા પર પોતાના રિપોર્ટમાં RBIએ કહ્યું કે, મહામારીથી થયેલા સંરચનાત્મક ફેરફાર સંભવિત રીતે મધ્યમ ગાળામાં વિકાસ પરિપ્રેક્ષ્યને બદલી શકે છે. 

કોવિડ પૂર્વેની સ્થિતિ

રિપોર્ટમાં કહેવાયુ છે કે, સરકાર દ્વારા પૂંજીગત વ્યય પર નિરંતર ભાર, ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવું, ઈ-કોર્મસ, સ્ટાર્ટ અપ, નવીકરણીય અને સપ્લાઈ ચેન જેવા ક્ષેત્રોમાં રોકાણને વધારવાના અવસર પેદા કરવામાં યોગદાન આપી શકે છે.  આરબીઆઈના રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, કોવિડ પૂર્વ સ્થિતિ વૃદ્ધિદર 6.6 ટકા (2012-13થી 2019-20 માટે CAGR) હોય અને મંદીના વર્ષોને છોડીને તે 7.1 ટકા (2012-13થી 2016-17 માટે CAGR) સુધી હોય.

RBIનો આવો છે ટાર્ગેટ

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ભારત 2020-21 માટે (-)6.6 ટકા, 2021-22 માટે 8.9 ટકા અને 2022-23 માટે 7.2 ટકા અને તેનાથી આગળ 7.5 ટકાનો વાસ્તવિક વૃદ્ધિ દર જોઈ રહ્યું છે. 2034-35 માં કોવિડ 19 થી થયેલા નુકસાનમાંથી રિકવરી. 2020-21, 2021-22 અને 2022-23 માટે અલગ-અલગ વર્ષોમાં ઉત્પાદન નુકશાન અનુક્રમે રૂ. 19.1 લાખ કરોડ, રૂ. 17.1 લાખ કરોડ અને રૂ. 16.4 લાખ કરોડ હોવાનો અંદાજ છે.

પ્રસ્તાવિત ડ્રાફ્ટમાં કહી આ વાત

ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે વર્ષ 2021-22 માટે ચલણ અને નાણા અંગેનો અહેવાલ જાહેર કર્યો હતો. કોવિડમાંથી ટકાઉ રિકવર અને મધ્યમ ગાળામાં વૃદ્ધિને વેગ આપવાના સંદર્ભમાં રિપોર્ટની થીમ “રિવાઈઝ એન્ડ રિકંસ્ટ્રક્શન” છે. રિપોર્ટમાં પ્રસ્તાવિત સુધારા માટેની બ્લુપ્રિન્ટ આર્થિક પ્રગતિના સાત પૈડાની આસપાસ ફરે છે - એકંદર પુરવઠો, સંસ્થાઓ, મધ્યસ્થીઓ અને બજારો, મેક્રોઇકોનોમિક સ્થિરતા અને નીતિ સંકલન, ઉત્પાદકતા અને તકનીકી પ્રગતિ, માળખાકીય પરિવર્તન અને ટકાઉપણું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ