VIRAL / VIDEO: ISRO ચીફ સિવનની 'સાદગી', ફ્લાઇટમાં ઇકૉનોમી ક્લાસમાં સફર કરતા જોવા મળ્યા

ISRO chief was traveling in economy class, it was welcomed in the aircraft

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ISRO) ના ચીફ કે.સિવનની સાદગીથી તમામ લોકો વાફેક છે. તાજેતરમાં જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં ISRO ના ચીફ ફ્લાઇટમાં ઇકૉનોમી ક્લાસમાં સફર કરતા જોવા મળી રહ્યા છે.  ISRO ના ચીફ ઇકૉનોમી ક્લાસમાં મુસાફરીની યૂઝર્સ વખાણ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ