બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Israel's health expert says fourth shot of Covid vaccine needed

મહામારી / કોરોનાથી છૂટકારો ક્યારે? વેક્સિનનો ચોથા ડોઝ લેવો પડશે, બન્યું એવું કે હેલ્થ એક્સપર્ટે કહેવું પડ્યું

Hiralal

Last Updated: 06:52 PM, 6 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયલના એક હેલ્થ એક્સપર્ટ સલમાન જારકાએ કહ્યું કે કોવિડ વેક્સિનના ચોથા ડોઝની પણ જરૂર પડશે.

  • હેલ્થ એક્સપર્ટ સલમાન જારકાનો મોટો દાવો
  • કોવિડ વેક્સિનના ચોથા ડોઝની પણ જરૂર પડશે
  • કારણ નવા વેરિયન્ટ સામે આવી રહ્યાં છે 

ઈઝરાયલે બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી

કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈમાં ઇઝરાયલ શરૂઆતથી જ આગળ રહ્યું છે, ઇઝરાયલે કોરોના સામે લડવા માટે દરેક શક્ય પગલાં ભર્યાં છે. દુનિયાભરમાં ઇઝરાયલનાં વખાણ પણ થયાં છે. 

ઈઝરાયલમાં બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત
ઈઝરાયલ પોતાના નાગરિકોને કોરોના વાઈરસના બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી ચૂક્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દેશોને બૂસ્ટર પ્રોગ્રામને શરૂ ન કરવાનો આગ્રહ કર્યો છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે એવું ત્યાં સુધી ન કરવું જોઇએ જ્યાં સુધી દરેક દેશના નબળા વર્ગના લોકોને વેક્સિન આપવામાં સક્ષમ ન બની જાય. 

નવા વેરિઅન્ટથી ચિંતા વધી, બુસ્ટર ડોઝની જરુર

સલમાન જારકાનું કહેવું છે કે કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવી રહ્યા છે. ડેલ્ટા વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. આશંકા છે કે તેનાથી મોત અને હોસ્પિટલમાં દાખલ થનારાનો આંક વધી શકે છે. 

કોરોના વેક્સિનના ચોથા ડોઝની જરૂર જલદી પડી શકે છે 
તેમનું કહેવું છે કે કોરોના વેક્સિનના ચોથા ડોઝની જરૂર જલદી પડી શકે છે અને આ માટે આપણે તૈયાર રહેવું જોઈએ. તેમનું કહેવું એમ પણ છે કે કોરોના વેરિઅન્ટની સામે બૂસ્ટર ડોઝ સક્ષમ બની શકે છે. ડેલ્ટા વેરિઅન્ટના વધતા કેસની સાથે બૂસ્ટર ડોઝની જરૂર વધી રહી છે.

કોરોનાની ચોથી લહેરથી થોડું શીખવું જોઇએ- હેલ્થ નિષ્ણાંત 
સલમાન જારકાએ કોરોનાની આગામી લહેરની પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આપણે કોરોનાની ચોથી લહેરથી થોડું શીખવું જોઇએ. કોરોનાના નવા વેરિઅન્ટ આવી શકે છે. જેમ કે સાઉથ અમેરિકા મહાદ્વીપમાં થઈ રહ્યું છે. આરોગ્ય અધિકારીઓનું એમ પણ કહેવું છે કે ભવિષ્યમાં ઓછામાં ઓછા છ મહિના કે એક વર્ષમાં બૂસ્ટર ડોઝની જરૂર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ